Agriculture Admission 2019 GSAUCA Agriculture Admission

Eligibility for Gujarat Agriculture Admission - 2019 for Group-A by GSAUCA Agriculture Admission 2019

 • ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
 • ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહના ફિજીક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજી અને અંગ્રેજી / ફિજીક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્યના અન્ય માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ.
 • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે તા. ૧-૮-૨૦૧૮ સુધીમાં ઓછામાં ઓછા ૧૭ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.
 • બી.ટેક (ડેરી ટેક્નોલોજી), બી.ટેક (એગ્રી એન્જી), બી.ટેક (ફૂડ ટેક્નોલોજી), બી.ટેક (રીન્યૂએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જી): ધોરણ-૧૨ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને ગણિત વિષયોની થીયરીમાં (ગ્રેસિંગ માર્કસ સિવાય) કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે : 35%
  • અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે : 35%
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે : 40%
  • અન્ય તમામ વિદ્યાર્થીઓ કે જેનિયમોનુસાર પ્રવેશપાત્ર ગણાતા હોય : 40%
 • બી.ટેક (એગ્રી ઇન્ફોરમેશન ટેક્નોલોજી): ધોરણ-૧૨ની પરીક્ષામાં ફિજીક્સ, કેમેસ્ટ્રી, અને ગણિત અથવા ફિજીક્સ, કેમેસ્ટ્રી, અને બાયોલોજી અથવા ફિજીક્સ, કેમેસ્ટ્રી, અને ગણિત / બાયોલોજી વિષયોની થીયરીમાં (ગ્રેસિંગ માર્કસ સિવાય) કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે : 35%
  • અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે : 35%
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે : 40%
  • અન્ય તમામ વિદ્યાર્થીઓ કે જેનિયમોનુસાર પ્રવેશપાત્ર ગણાતા હોય : 40%
 • પ્રવેશ માટે ઉમેદવારે ચાલુ વર્ષની GUJCET પરીક્ષા આપેલ હોવી જોઈએ
 • પ્રવેશ માટે ઉમેદવારેનીચેના બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ :
  • ગુજરાત બોર્ડ અથવા
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
  • કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટીફીકેટ એકઝામીનેશન, ન્યુદિલ્હી (CISE)
  • નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિગ (NIOS)
  • ઈન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ (ISB)

Eligibility for Gujarat Agriculture Admission - 2019 for Group-B by GSAUCA Agriculture Admission 2019

 • ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
 • ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને તેણે ઉચ્ચતર માધ્યમિ ક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિ જ્ઞાન પ્રવાહના ફિજીક્સ , કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્યના અન્ય માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ.
 • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે તા. ૧-૮-૨૦૧૮ સુધીમાં ઓછામાં ઓછા ૧૭ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.
 • બી.એસસી.(ઓનર્સ ) એગ્રીકલ્ચર/બી.એસસી. (ઓનર્સ ) હોર્ટીકલ્ચર/બી.એસસી. (ઓનર્સ ) ફોરેસ્ટ્રી/બી.એફ.એસસી./બી.ટેક (બાયોટેક્નોલોજી): ધોરણ-૧૨ની પરીક્ષામાં ફિજીક્સ , કેમેસ્ટ્રી, બાયોલોજી વિષયોની માત્ર થીયરીમાં (ગ્રેસિંગ માર્કસ સિવાય ) કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે : ૧૦૫ માર્કસ (35%)
  • અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે : ૧૦૫ માર્કસ (35%)
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે : ૧૨૦ માર્કસ (40%)
  • અન્ય તમામ વિદ્યાર્થીઓ કે જેનિયમોનુસાર પ્રવેશપાત્ર ગણાતા હોય : ૧૨૦ માર્કસ (40%)
 • બેચલર ઓફ વેટરીનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી: ધોરણ-૧૨ની પરીક્ષામાં ફિજીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષયોની માત્ર થીયરીમાં (ગ્રેસિંગ માર્કસ સિવાય ) કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે : ૧૯૦ માર્કસ (47.50%)
  • અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે : ૧૯૦ માર્કસ (47.50%)
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે : ૧૯૦ માર્કસ (47.50%)
  • અન્ય તમામ વિદ્યાર્થીઓ કે જેનિયમોનુસાર પ્રવેશપાત્ર ગણાતા હોય : ૨૦૦ માર્કસ (50%)
 • પ્રવેશ માટે ઉમેદવારે ચાલુ વર્ષની GUJCET પરીક્ષા આપેલ હોવી જોઈએ
 • પ્રવેશ માટે ઉમેદવારેનીચેના બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ :
  • ગુજરાત બોર્ડ અથવા
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
  • કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટીફીકેટ એકઝામીનેશન, ન્યુદિલ્હી (CISE)
  • નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિગ (NIOS)
  • ઈન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ (ISB)

Extra Marks Given to Sports Quota

ક્રમ સ્પર્ધા વધારાના ટકા
i. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવો 7%
ii. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવો 1%
(a) પ્રથમ ક્રમાંક મેળવેલ હોય 5%
(b) દ્રિતીય ક્રમાંક મેળવેલ હોય 3%
(c) તૃતીય ક્રમાંક મેળવેલ હોય 2%
iii. રાજ્ય સ્તરની સ્પર્ધામાં
(a) પ્રથમ ક્રમાંક મેળવેલ હોય 1%
(b) દ્રિતીય ક્રમાંક મેળવેલ હોય 0.5%

નોંધ : આ લાભ ઉમેદવારને તેના અભ્યાસકાળ દરમ્યાન ફક્ત એક વખત મળવાપાત્ર થશે.

Nail is still a very popular fashion replica handbags uk in autumn and gucci replica . The furry design on the hermes replica of the bag makes this autumn and handbags replica. Xiaobian likes the buckle like sapphire and looks quite replica handbags .