Medical-Paramedical Admission 2020 Medical (MBBS), Dental (BDS), Ayurvedic (BAMS), Homeopathy (BHMS), Naturopathy (BNAT/BNYS) Apply Online

MYSY Mukhyamantri Yuva Swavalamban Yojana

 Latest Updates

  • For any query regarding the Payment status kindly meet at KCG only on Tuesday and Friday timings will be 3:00 PM to 06:00 PM. For all other queries kindly meet at the Help Center and concern Department.
  • Due to Covid-19, all help-centres will remain close till further notification.

 Eligibility

  • For Diploma Course: Student must have secured 80 or more Percentile (PR) in 10th and family income must be less than Rs. 6 lakh/annum.
  • For Engineering and Pharmacy Course: Student must have secured 80 or more Percentile (PR) in 12th Science and family income must be less than Rs. 6 lakh/annum.
  • For D2D Course: Student must have secured 65% or more in Diploma and family income must be less than Rs. 6 lakh/annum.
  • For Medical Course: Student must have secured 80 or more Percentile (PR) in 12th Science and family income must be less than Rs. 6 lakh/annum.
  • For Other Course (BCom, BSc, BA, BCA, BBA): Student must have secured 80 or more Percentile (PR) in 12th and family income must be less than Rs. 6 lakh/annum.

 Scholarship Amount

  • Only applicable in SFI (Self Finance) Colleges
  • Scholarship amount: 50% tuition fee
    Course Maximum limit (Rs)
    MBBS (Medical), BDS (Dental) 2,00,000
    BE (Engineering), BTech, BPharm, BArch, D2D 50,000
    Diploma Courses 25,000
    Other Graduation Courses (BCom, BSc, BA, BCA, BBA) 10,000
  • Hostel Grant Detail
    • Applicable for Government, GIA and SFI
    • Rs. 1200 per Month (for 10 Months/Year)
    • Admission should be in "Taluka" other than present residential "Taluka"
  • Books and Instrument Grant Detail
    • Applicable for Government, GIA and SFI
    • Student will get this Grant once
    • Courses Maximum Limit (Rs)
      MBBS (Medical), BDS (Dental) 10,000
      BE (Engineering), BTech, BPharm, BArch 5,000
      Diploma Courses 3,000

 Documents Required (Self Attested)

  1. Aadhaar Card Xerox
  2. 10th Std. / 12th Std Marksheet Xerox (whichever is applicable)
  3. Admission Letter given by Admission Committee
  4. Fee Receipt
  5. Self Decleration (Original)
  6. College Principal's certificate in College Letterhead
  7. Parent's Annual Income Certificate (Given by TDO or Mamlatdar)
  8. Bank Account Proof (Nationalize Bank Account Passbook's first page Xerox)
  9. Hostel Admission Letter and Fee Receipt
  10. Affidavit Original (Non-Judicial stamp paper of Rs. 20/)

 Important Links for MYSY

 Latest Updates

  • પેય્મેન્ટ અંગેની કોઈપણ ક્વેરી માટે મંગળવાર અને શુક્રવારના રોજ KCG પર જ બપોરે 3:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મળવાનું રહેશે. અન્ય તમામ પ્રશ્નો માટે કૃપા કરીને સહાય કેન્દ્ર વિભાગમાં મળો.
  • Covid-19ના અસરથી હાલ પુરતી યોજનાની તમામ કામગીરી સ્થગિત કરવામાં આવેલ છે.

 MYSY માટેની લાયકાત

  • ડિપ્લોમા કોર્સ માટે: જે વિદ્યાર્થીએ ધો. 10 માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ (PR) મેળવેલ હોય અને તેની કૌટુંબિક (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ. 6 લાખ કરતા ઓછી હોય તે વિદ્યાર્થીઓ MYSY યોજના માટે પાત્ર છે.
  • ડીગ્રી એન્જિનિયરીંગ અને ફાર્મસી કોર્સ માટે: જે વિદ્યાર્થીએ ધો. 12 માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ (PR) મેળવેલ હોય અને તેની કૌટુંબિક (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ. 6 લાખ કરતા ઓછી હોય તે વિદ્યાર્થીઓ MYSY યોજના માટે પાત્ર છે.
  • D2D (ડિપ્લોમા થી ડીગ્રી) કોર્સ માટે: જે વિદ્યાર્થીએ ડિપ્લોમામાં 65% કે તેથી વધુ મેળવેલ હોય અને તેની કૌટુંબિક (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ. 6 લાખ કરતા ઓછી હોય તે વિદ્યાર્થીઓ MYSY યોજના માટે પાત્ર છે.
  • મેડીકલ કોર્સ માટે: જે વિદ્યાર્થીએ ધો. 12 માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ (PR) મેળવેલ હોય અને તેની કૌટુંબિક (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ. 6 લાખ કરતા ઓછી હોય તે વિદ્યાર્થીઓ MYSY યોજના માટે પાત્ર છે.
  • બીજા કોર્સ (BCom, BSc, BA, BCA, BBA) માટે: જે વિદ્યાર્થીએ ધો. 12 માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ (PR) મેળવેલ હોય અને તેની કૌટુંબિક (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ. 6 લાખ કરતા ઓછી હોય તે વિદ્યાર્થીઓ MYSY યોજના માટે પાત્ર છે.

 શિષ્યવૃત્તિની રકમ

  • ફક્ત એસએફઆઈ (સેલ્ફ ફાઇનાન્સ) કોલેજોમાં માટેજ લાગુ
  • શિષ્યવૃત્તિની રકમ: 50% ટ્યુશન ફી
    કોર્ષ મહતમ મર્યાદા (Rs)
    MBBS (Medical), BDS (Dental) 2,00,000
    BE (Engineering), BTech, BPharm, BArch, D2D 50,000
    Diploma Courses 25,000
    Other Graduation Courses (BCom, BSc, BA, BCA, BBA) 10,000
  • છાત્રાલય/હોસ્ટેલ ગ્રાન્ટની વિગત:
    • સરકારી, જીઆઈએ અને એસએફઆઈ (સેલ્ફ ફાઇનાન્સ) કોલેજોમાં માટે લાગુ
    • દર મહિને રૂ. 1200 (10 મહિના / વર્ષ માટે)
    • પ્રવેશ હાલના રહેણાંક "તાલુકા" સિવાયના "તાલુકા" માં હોવો જોઇએ
  • પુસ્તકો અને સાધનના ગ્રાન્ટની વિગત
    • સરકારી, જીઆઈએ અને એસએફઆઈ (સેલ્ફ ફાઇનાન્સ) કોલેજોમાં માટે લાગુ
    • વિદ્યાર્થીઓને આ ગ્રાન્ટ એકવારજ મળશે
      કોર્ષ મહતમ મર્યાદા (Rs)
      MBBS (Medical), BDS (Dental) 10,000
      BE (Engineering), BTech, BPharm, BArch 5,000
      Diploma Courses 3,000

 જરૂરી દસ્તાવેજો (સ્વયં પ્રમાણિત)

  1. આધાર કાર્ડની ઝેરોક્ષ
  2. ધો. 10 / ધો. 12 ના માર્કશીટની ઝેરોક્સ (જે લાગુ પડતી હોય તે)
  3. એડમિશન કમિટી દ્વારા આપેલ પ્રવેશ પત્ર
  4. ફીની રસીદ
  5. સેલ્ફ ડીકલેરેશન (ઓરીજીનલ)
  6. કોલેજના લેટરહેડમાં કોલેજના આચાર્યનું પ્રમાણપત્ર
  7. માતા-પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (ટીડીઓ અથવા મામલતદાર દ્વારા આપવામાં આવેલ)
  8. બેંક એકાઉન્ટ પ્રૂફ (રાષ્ટ્રીયકૃત બેંક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)
  9. છાત્રાલય પ્રવેશ પત્ર અને ફીની રસીદ
  10. એફિડેવિટ ઓરિજિનલ (રૂ. 20/ ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર)

 Important Links for MYSY

Freeship Card for SC/ST Scheduled Castes/Scheduled Tribes
  • Eligibility: Student must belong to SC or ST category and family income must be less than Rs. 2,50,000/annum.
  • Amount of Scholarship: 100% tuition fees.
  • If the student has got the freeship card after getting admission, then tuition fee is not required to be paid at the college. If tuition fee is paid at the college then the fee paid by the student is refunded when the amount of scholarship is given to the college by the Government.
  • For girls only: If the total annual income of the family (both mother and father together) is between Rs. 2,50,000 / - to Rs. 6,00,000 / - then tuition fee + maintenance cost and if the income is more than Rs. 6,00,000 then only maintenance costs will be given by the government.
  • લાયકાત: એસસી અથવા એસટી કેટેગરીના વિદ્યાર્થીએ જેની કુટુંબની (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ 2,50,000/ કરતાં ઓછી હોવી જોઈએ.
  • શિષ્યવૃત્તિની રકમ: 100% ટ્યુશન ફી.
  • જો વિદ્યાર્થીએ એડમિશન મળ્યા બાદ Freeship Card કઢાવેલ હશે તો કોલેજ ખાતે ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. જો કોલેજ ખાતે ટ્યુશન ફી ભરેલ હોય તો જયારે સરકારશ્રી દ્વારા સ્કોલરશીપની રકમ કોલેજને આપવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ ભરેલ ફી પરત આપવામાં આવે છે.
  • માત્ર ગર્લ્સ માટે: જો કુટુંબની (માતા અને પિતા બંનેની મળીને) કુલ વાર્ષિક આવક રૂ 2,50,000/ થી રૂ 6,00,000/ સુધીની હોય તો ટ્યુશન ફી + નિભાવ ખર્ચ અને જો આવક રૂ 6,૦0,000/ કરતા વધારે હોય તો માત્ર નિભાવ ખર્ચ મળવા પાત્ર છે.
NT/DNT Nomadic Tribes/Denotified Tribes
  • Eligibility: Student must belong to NT/DNT category and family income must be less than Rs. 2,00,000/annum.
  • Amount of Scholarship: Rs. 50,000/-
  • After getting admission, online application has to be made within the stipulated time limit.
  • લાયકાત: વિચરતી/વિમુક્ત કેટેગરીના વિદ્યાર્થીએ જેની કુટુંબની (માતા અને પિતા બંનેની મળીને) વાર્ષિક આવક રૂ 2,00,000/ કરતાં ઓછી હોવી જોઈએ.
  • શિષ્યવૃત્તિની રકમ: રૂ 50,000/-
  • પ્રવેશ મળ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
PMS Post Matric Scholarship
  • Post Matric Scholarship is given by Gujarat Government for SEBC / NT / DNT caste students. Digital Students have to apply online through Gujarat Portal (www.digitalgujarat.gov.in). Whichever category is applicable in this scheme The student has to get the information from the college and apply within the stipulated time limit. Estimated Rs. 5,000 / - is eligible for assistance.
  • પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ : ગુજરાત સરકાર દ્વારા SEBC/NT/DNT જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ આપવામાં આવે છે. Digital Gujarat Portal (www.digitalgujarat.gov.in) મારફતે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની હોય છે. આ યોજનામાં જે કેટેગરી લાગુ પડતી હોય તેની માહિતી વિદ્યાર્થીએ કોલેજમાંથી મેળવી નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અંદાજીત Rs. 5,000/- જેટલી સહાય મળવાપાત્ર છે.
CMSS Chief Minister Scholarship Scheme
  • Students admitted in the academic year 2017-18 who could not apply online due to late arrival of university examination results on mysykcg@gmail.com (1) Std. The application and necessary evidence related to it will have to be scanned and e-mailed. Students will also be able to give their details in person at the address given below. Only those students who have applied will be able to apply for the year 2017-18 after getting approval from higher level.
  • શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ યુનિવર્સીટી પરીક્ષાના પરિણામો મોડા આવવાના કારણે ઓનલાઈન અરજી ન કરી શકનાર વિદ્યાર્થીઓએ mysykcg@gmail.com પર (૧) ધોરણ ૧૨ની માર્કશીટ (૨) એડમિશન ઓર્ડર (૩) જન્મ તારીખનો પુરાવો (૪) કારણ દર્શાવતી અરજી તથા એને લગતા જરૂરી પુરાવા સ્કેન કરી ઈ-મેઈલ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ રુબરુ પણ પોતાની આ વિગતો નીચે જણાવેલ એડ્રેસ પર આપી શકશે. જે વિદ્યાર્થીઓએ અરજી કરેલ હશે તેમને ઉચ્ચ ક્ક્ષાએથી મંજુરી મળ્યા બાદ તેઓ જ વર્ષ ૨૦૧૭-૧૮ માટે અરજી કરી શકશે.
MHRD The Ministry of Human Resource Development
  • MHRD (Pragati Scholarship Scheme for Girls for Technical Education): Pragati Scholarship is awarded by MHRD. 4000 from all over the country every year Girls benefit from this scholarship. Rs. 30,000 / - or whichever is less than the tuition fee is receivable every year and the rate is for maintenance. Rs. 2,000 / - is receivable. For more information https://www.aicte-pragati-saksham-gov.in.
  • MHRD(પ્રગતી સ્કોલરશીપ સ્કીમ ફોર ગર્લ્સ ફોર ટેકનીકલ એજ્યુકેશન) : MHRD દ્વારા પ્રગતી સ્કોલરશીપ આપવામાં આવે છે. દર વર્ષે દેશભરમાંથી 4000 ગર્લ્સને આ સ્કોલરશીપનો લાભ મળે છે. Rs. 30,000/- અથવા ટ્યુશન ફી પૈકી જે ઓછી રકમ હશે તે દર વર્ષે મળવાપાત્ર છે અને નિભાવખર્ચ પેટે દર મહીને Rs. 2,000/- મળવાપાત્ર છે. વધારે માહિતી માટે https://www.aicte-pragati-saksham-gov.in.