Diploma Admission - 2021 Gujarat Diploma Engineering Registration for Diploma Admission is Started on www.gujdiploma.nic.in  Registration for Diploma 2021

ડિપ્લોમા ઇજનેરી માં પ્રવેશ મેળવવા માટે ની લાયકાત

 (અ) પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે

  • ધોરણ -૧૦ અથવા તેને સમકક્ષ પરીક્ષા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉમેદવારે ન્યૂનતમ ૩૫% ગુણ સાથે ઉત્તીર્ણ કરેલ હોવી હોવી જોઇએ.

  • ડિપ્લોમા ઇજનેરી માં સર્ટીફીકેટ હોલ્ડર માટે પ્રવેશ ની લાયકાત

ઉમેદવારે ધોરણ -૧૦ ની પરીક્ષા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ કરેલ હોઇ ત્થા NCVT અથવા GCVT અથવા IGTR દ્વારા માન્ય બે વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ પાસ કરેલ હોય.

અથવા

ઉમેદવારે ધોરણ -૧૦ ની પરીક્ષા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ કરેલ હોઇ ત્થા TEB દ્વારા માન્ય બે વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ પાસ કરેલ હોય.

અથવા

ઉમેદવારે ધો-૮ + બે અથવા વધુ વર્ષનો NCVT અથવા GCVT અથવા IGTR દ્વારા આયોજિત સર્ટિફિકેટ અભ્યાસક્રમ; જો ઉમેદવારે ધોરણ -10 ની પરીક્ષા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ માંથી અથવા ઓપન સ્કૂલીંગમાંથી (1) ગણિત, (2) વિજ્ઞાન (3) ગુજરાતી અને (4) અંગ્રેજી સાથે ઉત્તીર્ણ કરેલ હોય.

 (બ) બીજા વર્ષ/ ત્રીજા સેમેસ્ટર (C TO D) પ્રવેશ માટે