Diploma Admission - 2021 Gujarat Diploma Engineering Registration for Diploma Admission is Started on www.gujdiploma.nic.in  Registration for Diploma 2021

Registration Process Details

 Steps to follow for the registration on Diploma Admission Portal

  1. Visit www.gujdiploma.nic.in website.

  2. www.gujdiploma.nic.in વેબસાઇટ ની મુલાકાત લો.

  3. Sign up with your Name as per 10th Mark sheet, your permanent mobile number and email address and create your user id and password.

  4. તમારા 10માં ધોરણ ની માર્કશીટ માં લખેલા નામ, તમારા કાયમી મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ થી સાઈન અપ કરો અને તમારા યુઝર આઈડી અને પાસવર્ડ બનવો.

  5. Login with your user id and password on www.gujdiploma.nic.in.

  6. તમારા યુઝર આઈડી અને પાસવર્ડ થી www.gujdiploma.nic.in પર લૉગિન કરો.

  7. Complete your profile details like personal information and Contact details and upload your photo and birth certificate.

  8. તમારી પ્રોફાઇલ ની વિગતો જેવી કે, પર્સનલ માહિતી અને કૉંટેક્ટ માહિતી પૂર્ણ કરો તથા તમારો ફોટો અને જન્મ પ્રમાણપત્ર અપલોડ કરો.

  9. On dashboard, click on appropriate option to apply for the admission process.

  10. અડમિશન પ્રોસેસ માટે ડેશબોર્ડ પર યોગ્ય વિકલ્પ પર ક્લિક કરી ને એપ્લાય કરો.

  11. Verify and update personal information.

  12. પર્સનલ માહિતી ચકાસો અને અપડેટ કરો.

  13. Fill qualification details.

  14. ક્વાલિફિકેશન ની માહિતી ભરો.

  15. Upload required documents and certificates.

  16. જરૂરી ડોક્યુમેંટ્સ અને સર્ટિફિકેટસ અપલોડ કરો.

  17. Verify all documents and details before final submitting the form.

  18. ફાઇનલ સબમિશન કરતાં પહેલા તમામ ડોક્યુમેંટ્સ અને માહિતી ની ચકાસણી કરો.

  19. Pay fees online after registration is completed.

  20. રજિસ્ટ્રેશન પુર્ણ કરવા માટે ફી ની ઓનલાઇન ચુકવણી કરો.

  21. Wait for Documents to be verified by verification officer. It may take few days.

  22. વેરિફિકેશન ઓફિસર દ્વારા બધા જ ડોક્યુમેંટ્સ વેરિફાઇ થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. આ માટે થોડા દિવસ લાગી શકે છે.

  23. Keep checking your application status by login into admission portal. If any query you receive from verification officer on your mobile and email during verification process, respond the query by login admission portal, upload necessary documents if asked in query. If any query is pending in your portal, you will not be able to get your merit number and you will not able to participate in admission process.

  24. એડ્મિશન પોર્ટલ માં લૉગિન કરી ને તમારી એપ્લિકેશન નું સ્ટેટસ તપાસતા રહો. વેરિફિકેશન ઓફિસર દ્વારા તમારા મોબાઇલ અને ઈમેલ પર કોઈ ક્વેરી જો તમને મળે, તો એડ્મિશન પોર્ટલ માં લૉગિન કરીને એ ક્વેરી નો જવાબ આપો તથા જો ક્વેરી માં કોઈ ડોકયુમેંટ અપલોડ કરવા કહ્યું હોય, તો જરૂરી ડોકયુમેંટ અપલોડ કરો. જો તમારા પોર્ટલ માં કોઈ ક્વેરી બાકી રહી ગઈ હશે, તમને કોઈ મેરીટ નંબર આપવામાં આવશે નહીં અને અડમિશન ની પ્રોસેસ માં તમે ભાગ લઈ શકશો નહીં.